આલિયા કોચિંગ ક્લાસીસ નડિયાદ શહેર મેં ચાલતુ એક સફળ ઇસ્લામિક ક્લાસિસ અને ટ્યુશન છે. અમારી ત્યા શોર્ટ અને સ્પેશિયલ ક્લાસિસ ચાલુ હોઈ છે.જેની સંર્પૂણ ઝાનકારી નિચે મુજબ છે.
- અલીફ થી હફતુમ ના ક્લાસિસ ચાલુ છે.
- સ્પેશિયલ અલીફ બા ના ક્લાસિસ ચાલુ હોઈ છે .
- અલીફ ક્લાસ મા એડમિશન લેવા માટે બાળક ની ઉમર ચાર વર્ષ ની હોવી જરૂરી છે.
- દરેક ક્લાસ મા અરબી ભાષા ના શબ્દ અને કુરઆન ના શબદો ના અર્થ પર શીખારવમા આવે છે જેના કારણે બાળકો કુરઆન શુ કેવા માગે છે તે સમજી શકે.
- હર ક્લાસ મા તજવીદ અને મખરજ આસાન ગુજરાતી ભાષા માં પઢવવામા આવે છે.
- દર શનિવારે તરબિયત નો દિવસ રહશે
- ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલુ છે
- એડમિશન માટે સંપર્ક કરો
- 7019687613
READ MORE
SSC નુ રિસલ્ટ ચેક કરો
1) સ્પેશિયલ તજવીદ અને મખરજ ના ક્લાસિસ + 30 મો સુપારો પ્રેક્ટિસ સાથે- બે મહિના નો કોર્ષ રેહશે
- સર્ટિફિકેટ આપવામા આવશે
- દર શનિવારે તરબિયત નો દિવસ રહેશે
- ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલુ છે
2) આસાન લુગાતુલ કુરઆન - 30 મો સુપારો હર શબદો ના અર્થ સાથે
- હર સૂરહ ની તફસીર સાથે
- શાને નુઝુલ (શા કારણે આ સુરત નાઝીલ થઈ
- હિફઝ સુરતો
- બે મહિના નો કોર્ષ રહશે
- દર શનિવારે તરબિયત નો દિવસ રહેશે
- ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલુ છે
3) શરેહ અરબઈન-ન-નવ્વી
- શરેહ અરબઈન-ન-નવ્વી
- હદીસ ની મુખ્તસર જાનકારી
- હિફઝ હદીસો
- બે મહિના નો કોર્ષ રહશે
- દર શનિવારે તરબિયત નો દિવસ રહેશે
- ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલુ છે
4) ઇસ્લામિક અકીદહ - બે મહિના નો કોર્ષ રેહશે
- દર શનિવારે તરબિયત નો દિવસ રહેશે
- ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલુ છે
5) હિફઝ દુઆ- વુઝુ ની દુઆ
- અઝાન ની દુઆ
- નમાઝ ની દુઆ + તરીકો
- જનાઝા ની દુઆ + જનાઝા ની નમાઝ નો તરીકો
- સવાર શાંજ ની દુઆ રોજીંદા જીવન મા કામ આવતી દુઆ વગેરે
- હિફઝ સુરતો
- દર શનિવારે તરબિયત નો દિવસ રહેશે
- ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલુ છે
- પ્રવેશ માટે સંપર્ક કરો
- 7019687613
1) નાઝીરહ કુરઆન ક્લાસિસ - સંર્પૂણ કુરઆન પઢવવામા આવશે
- તજવીદ અને મખરજ
- હિફઝ દૂઆઓ
- હિફઝ સુરતો
- દર શનિવારે તરબિયત નો દિવસ રહેશે
- ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલુ છે
2) સ્પેશિયલ ઉર્દુ ક્લાસિસ - જેમા ઉર્દુ લખતા વાંચતા શીખારવામા આવશે
- દર શનિવારે તરબિયત નો દીવસ રહશે
- ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલુ છે
- પ્રવેશ માટે સંપર્ક કરો
- 7019687613
- આલીયા કોચિંગ ક્લાસ મા મદ્રાસા ના દરેક દરજા નુ ટ્યુશન પર ચાલે છે અને ખુશી ની વાત એ છે કે ટ્યૂશન ની જ ફી મા તજવીદ અને મખરજ પણ પઢવવામા આવે છે
- દર શનિવારે તરબિયત નો દિવસ રહશે
- શાળા મા ચાલતુ અરબી અને ઉર્દૂ વિષય નુ પર ટ્યુશન કરવવામા આવે છે
- ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલુ છે
- પ્રવેશ માટે સંપર્ક કરો
- 7019687613
- ઉર્દુ, અરબી, ગુજરાતી, હિન્દી, રોમન અંગ્રેજી, અંગ્રેજી મા પુસ્તક નુ અનુવાદ અને ટાઈપિંગ કામ માટે સંપર્ક કરી શકો છો.
- મકતબ નો કોર્ષ બનવવા માટે સંપર્ક કરી શકો છો.
- વેબ સાઇટ બનવવા માટે અમારો સંપર્ક કરી શકો છો.
- ઓફલાઈન અને ઓનલાઈન પરિક્ષા ના પેપર બનાવી અને ટાઈપીંગ કરી આપવા માં આવશે
- ઓનલાઈન પરિક્ષા માટે ગૂગલ ફોર્મ પર પેપર બનાવી આપવા મા આવશે.
- સંપર્ક નંબર
- 7019687613
- નામ:- મોલાના વસીમ મુહમ્મદી નઝીરી ગુજરાતી
- કોચિંગ ક્લાસીસનું નામ:- આલિયા કોચિંગ ક્લાસીસ
- સ્થાપક નું નામ :- 1) ભગત યાસ્મીનબેન યાકુબભાઈ
2)મોલાના વસીમ મુહમ્મદી નઝીરી ગુજરાતી - મોટિવેશન સ્પીકર
- ઇસ્લામિક સ્પીકર
- જુમ્આ ના ખુત્બા માટે સંપર્ક કરી શકો છો
- સંપર્ક નંબર
- 7019687613
1. હાફિઝ
2. આલીમ
3. ફાઝીલ
4. સ્પેશિયલીસ્ટ ઓફ હદીસ
5. સ્પેશિયલીસ્ટ ઓફ ઉર્દૂ
6. બી.એ. વિથ ઉર્દૂ લિત્રીચેર
7. બી.એ. વિથ અરબી
8. એમ.એ. વિથ ઉર્દૂ લિત્રીચેર